Tuesday, July 30, 2013

પવિત્રતા

પવિત્રતા
પવિત્રતા એટલે શું?
ઘણા ને ખબર હશે ઘણા ને ખબર નહિ હોય!!!
મને પણ બહુ ખબર નથી !!

મને પવિત્રતા ગમે છે અને તમને પણ પવિત્રતા ગમે છે .
જયારે કોઈ પણ દેવ સ્થાન માં જઈએ તો પવિત્ર થઇ ને જાવે પડે છે તે પવિત્રતા શારીરિક અને માનસિક બે પ્રકાર ની હોય છે .
 શારીરિક પવિત્રતા લોકોને દેખાય છે જયારે માનસિક પવિત્રતા ની ખબર ફક્ત તમ્નેજ હોય છે। તો માનસિક પવિત્રતા કેવી રીતે મેળવવી ....

માનસિક રીતે પવિત્ર થવા માટે ઘણી મહેનત કરવી પડે છે। ઘણા નિયમ પાડવા પડે છે .

જો ધંધો ચલાવતા હોવ તો ચોરી ના કરવી અને યોગ્ય ભાવ લઈને વસ્તુ વેચવી।
જો નોકરી કરતા હોવ તો ઈમાનદારી થી નોકરી કરવી।
અણ હક્ક નું લેવું નહિ। કેટલીક જગ્યાએ મિલકત પચાવી પાડવામાં આવે છે।
પવિત્રતા થી ઉન્નતી નીસ્તીચ છે।
ઘણા કે છે કે મારું સારું નથી થતું તો કેવી રીતે થાય જયારે ઈશ્વરે આપ્યું ત્યારે ચોરી કરી હવે ભોગાવો।।।।
વહેલું  મોડું ભરપાઈ કરવી જ પડશે .

જેટલી ચોરી કરવી હોય 

No comments:

Post a Comment