Tuesday, July 30, 2013

Live Life with Love



કનુકાકા ને ચાર છોકરી।  સૌથી મોટી છોકરી નું નામ કૃપા।  દરેક છોકરી કનુકાકા ને ઘણી વહલી।  પણ છોકરીયો માં ઘરનું બધુજ કામ સૌથી નાની વર્ષા જ કરે।  બાકી બધા બસ જલસા કરે. માં બાપ ને તો દરેક બાળક  .વાહલું હોય.પરંતુ કનુકાકા ને જરા વિશેષ પ્રેમ।  કાનુકાકાકા ના કાકી ગુજરી ગયે 10 વર્ષ થઇ ગયા.  ગયા પછી કોઈ છોકરી કનુકાકા નું ધ્યાન રાખતી ન હતી સિવાય કે સૌથી નાની છોકરી। કનુકાકા એ દરેક છોકરી નું સારું કર્યું.દરેક ને મદદ કરી. 
જયારે કનુકાકા ગુજરી ગયા ત્યારે ચારેય છોકરીઓ એ ભારે કરી. મિલકત માટે અંદર અંદર લડવા માંડી. એમાં સૌથી વધારે ભાગ વિધવા માસીઓ અને કકીયો એ ભજવ્યો કે જે કનુકાકા ની આજુ બાજુ રહેતા હતા. તેમ્નુજ ખાતા હતા અને તેમનું ઘર જ વાપરતા હતા. અનેક વાર કનુકાકા નું ખાધું હશે પણ સરવાળે કનુકાકા ની મિલકત માં ઝઘડો કરાવ્યો અને છોકરીયો કાચા કાનની બધી લડવા માંડી। કોર્ટ સુધી વાત ગઈ અને પછી બધું પતિ ગયું. અત્યારે કાનુકાકાનો જીવ ભટકતો હશે. કારણકે તેમને માનસ ઓળખવામાં ભૂલ કરી.
દરેક વૃદ્ધ માણસે પોતાની મિલકત કોને  તેનું જાહેરાત કરી દેવી જોઈએ. અને તે પણ પેપર માં અને મામલતદાર સામે. 
દરેક જન સરખા નથી  હોતા.આ દુનિયામાં લોકોને અંધવિશ્વાસ અને આંધળો વિશ્વાસ ખુબજ। છે, આટલા અનુભવ પછી લોકો સમજતા નથી!!!!! હા હવે થોડી વાત સમાજ માં આવી છે. વૃદ્ધ લોકો માનસ ઓળખવામાં સૌથી વધારે ભૂલ કરે છે. શરુ માં તો બાપ ને અને માં ને પટાવીને વિશ્વાસ માં લે છે અને પછી ઘર માંથી ખાધી મુકે છે.  કિસ્સા છે. જેમ કે પિતા ના ગુજરી ગયા પછી માં ને જે penson આવે છે તે પડીવે લે છે અને તેને ઘર ની બહાર મૂકી દે છે. માં ને ખાલી pension  લેવા માટે જીવાડે છે. બે time પૂરું ખાવાનું પણ કોઈ આપતું નથી.
પોતાના માટે પૈસા વાપરો બાકી તો તમારા મારી ગયા પછી આ પૈસા નું ફ્રીઝ ઘંટી કાર અને આવું બધું જ આવશે। જે કનુકાકા પૈસા બચાવીને મારી ગયા તેમની પાછળ કોઈ ક્રિયા કરમ કરવા તૈયાર નહતું।  બધા ને ખાવું છે. બધા તમારા મારવાની રાહ જુવે છે. પોતાના માટે પૈસા વાપરો। માજી ને વિમાન માં  ફરવા લઇ જાઓ. હોટેલ માં ખાવા લઇ જાઓ. હિલ્લ  લઇ જાઓ. બાકી તમારી બચત લોકો પાછાલ થી નાશ જ  થશે. માટે જે સ્ત્રી એ તમને આટલા વર્ષ સાથ આપ્યો એને આનંદ થાય તેવું કૈક કરો અને આનંદ મેળવો.
વધારે માહિતી માટે લખો.
કેટલાક પૈસા માટે કઈ પણ કરવાની ધમકી આપે છે. જેમકે અસભ્ય લોકો અંદર અંદર લડશે પણ જયારે કૈક મેળવાની વાત આવશે એટલે એક થઇ જશે. દ તા. હલકટ લોકો પોતાની જીદ માટે અંદ સ્વાર્થ માટે એક બીજાને માટે કઈ પણ બોલશે પણ જયારે પૈસા ની વાત આવશે ત્યારે ભૂલી જશે. ઘણા કુટુંબ માં એવું જોવા માં આવ્યું છે કે પૈસા ને માટે કઈ પણ કરે અને કઈ પણ કરવાની ધમકી આપી દે છે. 
હવે તમે કહેશો કે આપને કોઈની પાસે કામ કરાવીએ તો કેવું. ? તો તેના પણ કેટલાક અપવાદ છે. બધા વ્યક્તિ સારા નથી હોતા। જો તમે તમારી વાત શેર કરસો તો તે ફૂટી જશે અને બે બાજુ થી પૈસા લેશે. માટે તમારા પૈસા તમેજ વાપરો અને મજા કરો. આપને ત્યાં કહેવત છે કે ભરોસા ની ભેષ પાડો જાણે. 
અત્યારે તો ઘર માં બે જ બાળકો હોય છે. પરંતુ હજુ પણ જો કોઈ ને 3 કે વધારે બાળકો હોય તો સૌથી નાના બાળક ને સાચવો કારણકે એજ તમને કામ લાગશે. મોટા તો મોટા તરીકે પહેલા બધું લઇ જશે અંને  તમારા ગયા પછી ભાગ તરીકે પણ બધું લઇ જશે. જે ગુમાવશે તો  તે સૌથી નાનું બાળક હશે. કારણકે તેને સમાજ પડશે નહિ. બધા તેને ધમ્કાવસે અને કોઈ પણ રીતે તેનો ભાગ પણ લઇ લેશે. વિચારો ફક્ત બાગ ના ઓટલા તોડવાથી કસું થવાનું નથી. કોઈ તમારો મિત્ર નથી. દરેક ને તમારું ખાવા માં રશ છે,. તમે તમારું જુઓ. કોઈના ઘરમાં મહેરબાની કરીને ઝગડો કરાવ્સો નહિ.



This is a rule of the nature what you are doing the same is going to happend with you. if, you are not sure to do such thing do not do those matter. Try to avoid some issue in the life else ready the reverse effect of the nature to your home. IF you are going to capture the illegal property of any one be ready for the reverse effect of the accident or some organ failure in you body or your child may died in the young age or you may have the mad child. Be ready with the judgement of the God. The God is great. No one is above the God. Only few lacks will never save you from the life. Those ruppes will take you to the end of life. Be sure when you are doing something wrong. There is always way and that is right way. We  are just looking for the short term gain but ultimate there is law and the law is very silent but its work very hard. IT may cause that you can not see now but it means not that it is not working. It is working and it is working very hard. We fool people never believe in God and just fighting for our rights actually our rights are to live on the earth peacefully and honestly. I have seen many people who has lost their life because of their wrong decision and harrasment to poor people.

Who care that who are you ? and who care that from where are you? You just believe that I have very good job and I have very good earning.. This is the world that there are many minds and many thoughts. You are unique but not the last...








No comments:

Post a Comment