Sunday, July 14, 2013

ઈશ્વરની સ્તુતિ

ઈશ્વરની સ્તુતિ

આપને ઈશ્વર ની સ્તુતિ દરરોજ કરવી જોઈએ

ઈશ્વર સિવાય જગત મિથ્યા છે

અંતઃકરણ પૂર્વક ઈશ્વર ના ગુણ ગાવા એજ આપના જીવનનો ધ્યેય  છે

જે લોકો પરમ પુરુષે દર્શાવેલા માર્ગ ને અનુશારે છે તેઓ દીર્ઘ આયુષ્યના ને ભોગવે છે

ઈશ્વર ને પ્રેમ કરો

પ્રેમ કરવા લાયક ફક્ત ઈશ્વર છે

આ વિશ્વ માં કોઈ પ્રેમ કરવાલાયક હોય તો ફક્ત ઈશ્વર જ છે

ઈશ્વર આપની સાથે અનેક સ્વરૂપે હાજર છે જેમ કે માં બાપ ગુરુ વિદેરે/......../.....

ઈશ્વર પોતાની સ્તુતિ થી પ્રસન્ન થાય છે ......

મને ઈશ્વર સાથે વાત કરવી ગમે છે ...

તમને ઈશ્વર ગમે છે ...?

ઈશ્વર પરમ કલ્યાણ સ્વરૂપ છે

દરેક માં ઈશ્વર છે ઈશ્વર ને પ્રેમ કરો .....

મન થી ઈશ્વર પરતે  શ્રધ્ધા રાખો

No comments:

Post a Comment