Thursday, August 16, 2012

માનવ શરીર જટિલ પ્રક્રિયા કરે છે. દરેક ના વિચારો જુદા છે. દરેક પોતાની રીતે વિચારે છે. માનવ શરીર ફક્ત મજુરી કરવા માટે નથી મળ્યો. મજુરી એટલે ગુલામી કરવી. દરેક એક યા તો બીજી રીતે ગુલામી કરે છે.

દરેક ને પોતની શરીર ની એક ભાષા હોય છે. કેટલાકના ચાલવા પરથી ખબર પડી જાય કે તે વ્યક્તિ ધારેલું કામ કરી શકશે.

જેમકે ઓબામા, પોતે એક ચુસ્ત વ્યક્તિત્વ ધરાવે છે અને દરેક કામ સ્ફૂર્તિથી કરે છે જયારે કેટલાક નેતા પોતાના વિચારો નો અમલ કાર્ય સિવાય બીજા ના કહેવાથી ચાલે છે. તેમની પોતાની આવડત નથી. ભણતર ગમે તેટલું હોય પરંતુ આવડત જરૂરી છે.

દરેક પોતાની ઉમર મુજબ વર્તવાનું હોય છે. કેટલાકને મૃત્યુ સમયે પણ અધિકાર મૂકી શકતો નથી અને સરવાળે દુખદ મૃત્યુ.

ફક્ત મોટા ઘરે જનમ લેવાથી મહાન બની શકાતું નથી.

No comments:

Post a Comment