દરેક વખતે પ્રજા ને કીમત ચૂકવવી પડે છે. જો સામાન્ય નાગરિક છો તો તમારે સહન કરવાની રાખવી પડે છે. આ પૃથ્વી પર ફક્ત શશક્ત લકો નું રાજ છે અને રહેશે. તમારે તમારી જાતને મજબુત બનાનવી પડશે.
સદા તમારા ધર્મ નું પાલન કરો. તમારા ઈશ્વર માં શ્રદ્ધા રાખો અને બીજા પ્રત્યે કરુણા રાખો. હમેશા સારા વિચાર કરો. માતા પિતા ની આજ્ઞા નું પાલન કરો. વફાદાર રહો. લૂટ નો ઇરાદો ના રાખસો.
હિસાબ બધો આ ધરતી પર પૂરો કરવાનો છે. ખોટી રીતે કેટલા પૈસા ભેગા કરશો ?


Comments
Post a Comment