ભાષા શીખવા માટે તે ભાષા ના
મૂળાક્ષર શીખવા જરૂરી છે. શબ્દોના ઉચ્ચાર તેની વાક્ય રચના તેમાં આવતા ક્રિયાપદ
વગેરે શીખવા જાણવા જરૂરી છે. ભાષા લખતા અને વાંચતાં સારી રીતે આવડવી જોઇયે. દરેક
ને તેમની મરતુભાષા નું જ્ઞાન હોવું જરૂરી છે. અંગ્રેજી મૂળાક્ષરો જેને આપણે એ બી
સી ડી
તરીકે જાણીએ છીએ.
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
અંગ્રેજી ભાષા માં નાના અક્ષરો એટલેકે
સ્મોલ લેટર અને મોટા અક્ષરો ને કૅપિટલ લેટર કહેવા માં આવે છે. ખાસ કરીને અંગ્રેજી
ભાષા લખતા શીખવા માટે ચાર લાઇન ની નોટબૂક વપરાય છે.
આપણે કેટલાક રોમન અંક વિશે જાણીશું.
1=I,
2=II, 3=III. 4=IV, 5=V, 6=VI, 7=VII, 8=VIII, 9=IX, 10=10
11=XI,
19=XIX, 24=XXIV, 35=XXXV, 50=XL, 10=X, 50=L
100=C,
500=D, 1000=M ETC..
અંગ્રેજી માં પાંચ સ્વર A E I O U છે અને 21 B C D F G H J K L M N P Q R S T V
W X Y Z વ્યંજન
છે. વ્યંજન અને સ્વર ભેગા થાય ત્યારે શબ્દ બને. દરેક શબ્દ માં એક તો સ્વર હોયજ.
It
is better to learn English in English. Do not learn English with the help of
any other language like Gujarati to English or Hindi to English. The language
is very sweet to learn. The langugate is accepted all around the world and
almost all parts of the India.
Here,
it is better to understand the Verbs, Words and Tenses to learn English
Language. There are many verbs and words in English Language. All verbs are
having their own form as per the tenses, like present and past.
No comments:
Post a Comment