DR JAYVADAN PATHAK - HALOL ON CORONA VIRUS
PLEASE TAKE CARE FROM THE VIRUS.
Corona virus અંતર્ગત પંચમહાલ જિલ્લાના હાલોલ શહેર મા છેલ્લા ૪૦વર્ષ થી વૈધરાજ તરીકે અવિરતપણે સેવા આપી રહેલ ડૉ જય વદન ભાઈ પાઠક કે જેઓ નાડી પરીક્ષણ માં નિષ્ણાત છે.અને તેઓએ હાલ મા ચાલી રહેલ વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ સંક્રમણ થી બચવાના ઉપાય ઉપરોક્ત pdf મા દર્શાવેલ છે.જે કોઈપણ વ્યક્તિ ને વધુ જાણકારી મેળવવી હોય તો તેઓ ના મોબાઈલ નંબર ૯૮૯૮૧ ૨૪૯૮૫ પર દરરોજ (ગુરુવાર અને રવિવાર શિવાય)સમય સવારે ૧૧થી ૧અને સાંજે ૫થી ૭,૩૦સુધી નિઃશુલ્ક જાણકારી મેળવી શકશે.


Comments
Post a Comment