શિક્ષણ , બધાજ પાસ, કોઈ ને નાપાસ કરવાના નથી . કોઈ ને નાપાસ થવાનું નથી। સાચું બોલવાથી બધાને બીક લાગે છે .

પરિણામ 100% આવવું જરૂરી છે

તમારું ભવિષ્ય ફિક્ષ છે। જો જરૂરી પ્રયત્ન નહિ કરો તો !!!!!!!

વાંચવાનું અઘરું લાગશે પણ સાચું છે।

કોઈ પણ રીતે પૈસા કમાવો .

જ્ઞાન નહિ હોય તો ચાલશે

આવડત હોવી જરૂરી છે। ઘર ચલાવવા માટે

અભણ રાજ કરેછે અને ભણેલા નોકરી કરે છે।

કૈક વિચારો

કોઈ ને તમારા વિચાર જણાવશો નહિ

હમેશા બીજાની ઘેર ખાવાનું વિચારો અથવા બીજાનું ખાવ આજ આજનું શિક્ષણ છે

90% કે 98% કે 35% આવશે શું કરશો?

શું કરશો?

કશું થવાનું નથી।

એડ્મીસન મળવાનું નથી।

 વિદ્યાથી  કેવી રીતે જીવવું તે કોઈ બતાવતું નથી। આપને કશું કરવું નથી। ફક્ત આપને મહાન છીએ એટલું રો જ સવારે ગાવાનું।

વાપરવાનું બધાનો જુનો માલ।।।।। પછી mobile હોય કે કાર બધું second ચાલશે।

નવી કોઈ શોધ કરવી  નથી।

આપને ફક્ત સમય પસાર કરવામાં રસ છે।

corruption blood માં થઇ ગયું

એની કોઈ રસી નથી।

..............


Comments

Archive

Show more

Shape The Future

Popular Post