શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણ દરેક માટે એક સમાન ભાવ રાખે છે. તેમની ભક્તિ કરવી એજ જીવન નું મુખ્ય કારણ હોવું જોઈએ. ઈશ્વર એક છે. ઈશ્વર દ્રષ્ટી સર્વ પર એક છે.
કૃષ્ણ કાર્ય કદાચ કોય ના વિચારવા માં આવે તેવું નથી. એનો અર્થ એવો નથી કે તે કાર્ય થયું નથી. તમે આખા ભારત માં ફરો અને જુવો દરેક જગ્યાએ કૃષ્ણ પ્રેમ સરખોજ છે. આમ તો બધાજ ભગવાન માટે પ્રેમ છે પણ શ્રી કૃષ્ણ ની વાત જુદી છે.
શ્રી કૃષ્ણ એક એવો અવતાર કે જે ફક્ત બીજા માટે એટલે કે આ પૃથ્વી નો ભાર ઉતારવા માટે લીધો. અનેક રાક્ષસોને માર્યા. પૃથ્વી ની રક્ષા કરી અને માનવ સમાજ ને ભયમુક્ત કર્યો.
તેમના ઉપકાર આ જગત પર એટલા છે કે તેમને જગતગુરુ કહેવામાં આવે છે.
આપના કરતા તેમનું જીવન ઘનુજ સંઘર્ષમય હતું. છતાં પણ દરેક સાથે સારી રીતે કાર્ય લીધું અને યોગ્ય ન્યાય અપાવ્યો.
જીવન આખું કષ્ટદાયક રીતે વીત્યું. બીજાને માટે સતત સંઘર્ષ કર્યો. જન્મ કારાવાસ માં થયો. જન્મ થતા ની સાથે જ કારાવાસ છોડી બીજે જવું પડ્યું.
એમનું જીવન આપણને સતત કાર્ય કરવા માટે ની પ્રેરણા આપે છે. અત્યારે લોકો જલ્દી થાકી જાય છે. પોતાના જીવન થી અને પોતાની સમસ્યાથી. તેમના માટે શ્રી કૃષ્ણ નું જીવન ફક્ત વાંચવું જોઈએ.
અનેક સમસ્યા પોતાની રીતે સરળ કરી. જાતે અનેક મુસીબત સહન કરી પણ માનવ સમુદાય માટે એવું સુંદર
કાર્ય કર્યું કે જે બીજા માટે આદર્શ છે।
શ્રી કૃષ્ણ ભક્તિ સદા સંતોષ આપનાર છે.
શ્રી કૃષ્ણ ભક્તિ સદા આનંદ આપનાર છે.
પ્રેમ થી ભક્તિ કરો અને સદા આનંદ માં રહો.
જાય શ્રી કૃષ્ણ.
In present scenerio you know that the Lord Krishna also loved by the western people. They are coming to India to learn the lesson of the Lord Krishna. There are many thing to learn from the Lord Krishna story. He was the God who has settled the many issue by him own. There were no any help to him. However, he has great strength to do anything, but resolved the matter as one normal person or common person.